Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતમાં સાહિત્યના સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર 2017 માટે હિન્દી સાહિત્યના જાણીતા લેખિકા કૃષ્ણા સોબતી પસંદગી થઇ છે. આ 53મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે જે હિન્દી સાહિત્ય ક્ષેત્રે ગયો છે.હિન્દી સાહિત્ય ક્ષેત્રે તેમણે વર્ષોથી આપેલા યોગદાન બદલના આ પુરસ્કારમાં રૂ. 11 લાખ રોકડા અને પ્રશસ્તિ પત્ર અને શાલનો સમાવેશ થાય છે. લેખિકા કૃષ્ણા સોબતીને 1980માં તેમની કૃતિ જિંદગીનામા માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.તેમની જાણીતી કૃતિઓમાં એ લડકી,મિત્રો મરજાની અને જૈની મેહરબાનનો સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ