રિઝર્વ બેન્કે કોટક મહિન્દ્રા બેન્ક અને ઈન્ડસઈન્ડ બેંકને લોન તેમજ કેવાયસી સહિતના નિયમોનું પાલન ન કરવા બદલ અલગ-અલગ આદેશમાં કુલ રૂ. 2.05 કરોડનો દંડ ફટકાર્યો છે.
રિઝર્વ બેન્કે એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું કે બેંકિંગ રેગ્યુલેટરે કોટક મહિન્દ્રા બેંક પર ગ્રાહક સુરક્ષા અને લોન અને એડવાન્સિસ અંગેના તેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ રૂ. 1.05 કરોડનો દંડ ફટકાર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે બેંક નિર્ધારિત સમયગાળામાં ડિપોઝિટર એજ્યુકેશન અને અવેરનેસ ફંડ્સમાં રકમ જમા કરવામાં નિષ્ફળ રહી હતી.