Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આંધ્રપ્રદેશ પોલીસે પકડેલા રક્ત ચંદનની દાણચોરીમાં અભિનેત્રીથી માંડીને કોલકોત્તાની મોડેલની સંડોવણી બહાર આવી. આ કૌભાંડના તાર ચેન્નઈ, કોલકોત્તા, મુંબઈ અને બેંગલોર જેવા શહેરો સાથે જોડાયેલા છે. પોલીસના મતે  સંગીતા ચેટર્જી  નામની મોડલ અને તેલુગુ અભિનેત્રી નીતુ અગ્રવાલે તેમના જેલમાં બંધ પ્રેમીઓ વતી આ કામ કર્યું. ચિત્તુરની કોર્ટે  સંગીતા ચેટર્જીને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી છે, જ્યારે નીતુ અગ્રવાલ એપ્રિલથી જેલમાં છે.  


 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ