કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પર થઈ રહેલી પેટા ચૂંટણી પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આ બેઠક પર 30 સપ્ટેમ્બરે મતદાન થવાનુ છે.
સોમવારે ભાજપના નેતા દિલિપ ઘોષ પર અહીંયા થયેલા હુમલા બાદ ભાજપના નેતાઓએ આ ચૂંટણી ટાળવા માટે માંગ કરી હતી. ભાજપના બંગાલના નેતા સ્વપ્ન દાસગુપ્તાએ ચૂંટણી પંચને મતદાન મથકોની આસપાસ કલમ 144 લગાવવા માટે માંગ કરી હતી અને સાથે સાથે ચૂંટણી કેન્દ્રીય સુરક્ષાદળોની હાજરીમાં કરવા માટે પણ માંગ કરી હતી.