Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળ  ના કોલકાતામાં સ્ટ્રેન્ડ રોડ પર સોમવાર સાંજે ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગના 13મા માળ પર લાગેલી આગ માં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. દુર્ઘટનાનો ભોગ બનેલી બિલ્ડિંગમાં ઈસ્ટર્ન રેલવેની ઓફિસ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારામાં 2 રેલવે પોલીસકર્મી પણ સામેલ છે. પીએમ મોદી એ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને PMNRF માંથી 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયાની સહાયતા કરવાની મંજૂરી આપી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી. 
પીએમ મોદી  એ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ તેમણે અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પરિજનોને 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50 હજાર રૂપિયા મદદ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ