આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રારંભ અગાઉ અપડેટ થયેલી બેટ્સમેનો અને બોલરોના રેન્કિંગમાં ભારતના એકમાત્ર ક્રિકેટર વિરાટ કોહલીને ટોપ-૧૦માં સ્થાન મળી શક્યું છે. કોહલીને બેટ્સમેનોની યાદીમાં ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે બોલરોની યાદીમાં એકપણ ભારતીય ટોપ-ટેનમાં નથી. વન ડેમાં ભારતનો ટોપ રેન્ક બોલર ગુજરાતનો લેફર્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ છે, જે ન્યૂઝીલેન્ડના મેટ હેનરી સાથે સંયુક્ત રીતે ૧૧માં ક્રમે છે.