-
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વન ડે મેચમાં વિરાટ કોહલી એ વન ડેમાં 10,000 રન પુરા કર્યા હતા. વિરાટ કોહલી સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. વિરાટ કોહલીએ 205 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે સચિન તેંડુલકરે 10 હજાર રન બનાવવા માટે 259 ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ વન ડે કરિયરની 37મી સદી ફટકારી હતી. વિરાટે સતત બીજી વન ડે મેચમાં સદી ફટકારી હતી.