ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું કામકાજ જોવા માટે નિયુક્ત કરવામાં આવેલી સમિતિ COAએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને આગામી વિદેશ ટૂર પર ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સની યાત્રા અંગે જાણકારી આપવા કહ્યું છે. ખરેખરમાં આ અનુમિત પહેલા બીસીસીઆઈ પોતે આપતું હતું અને પહેલી વાર કેપ્ટન અને કોચ આ અંગે નિર્ણય લેશે. COAના આ નિર્ણયથી બીસીસીઆઈ અને લોઢા પેનલ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.