ઈંગ્લેન્ડ પ્રવાસની ઘોર નિષ્ફળતા બાદ વર્લ્ડ નંબર વન ભારતે આઠમા ક્રમાંકિત વિન્ડિઝને રાજકોટમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ત્રણ જ દિવસમાં હરાવીને પ્રભુત્વ મેળવી લીધું હતુ. આ જીત સાથે ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ બીસીસીઆઇને વિનંતી કરી હતી કે, બોર્ડે સમગ્ર વિદેશ પ્રવાસ દરમિયાન ક્રિકેટરની સાથે તેની પત્નીને પણ રહેવાની છુટ આપવી જોઈએ.