Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ક્રિકેટના બાયબલ તરીકે ઓળખાતા મેગેઝિન 'વિઝડને' વર્ષ ૨૦૧૬માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રનના ઢગલા ખડકનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને 'વિઝડન લીડીંગ ક્રિકેટર ઓફ ધ યર' તરીકેનું સન્માન આપ્યું છે. કોહલીને આ સાથે વિઝડન ક્રિકેટર્સ અલમાનકના કવર પર સ્થાન આપવામાં આવ્યું છે. કોહલીની સાથે સાથે ઓસ્ટ્રેલિયાની એલીસ પેરીને વિઝડન વિમેન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ