નાગરિકતા કાયદા (CAA) સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. દરમિયાન આવા જ એક પ્રદર્શનમાં નોર્વેની પર્યટક જેન જોન્સન પણ જોડાઈ હતી જે બાદ સરકારે વિઝાના નિયમોના ઉલ્લંઘન બદલ આ મહિલાને ભારત છોડવાની તાકીદ કરી છે. જોન્સને ફેસબૂક પર આ અંગો પોસ્ટ મુકીને કહ્યુ છે કે, ભારતના બ્યુરો ઓફ ઈમિગ્રેશના અધિકારીઓએ હોટલમાં આવીને મને સૂચના આપી છે. જણાવી દઈએ કે અગાઉ IIT મદ્રાસમાં અભ્યાસ કરતા જર્મન વિદ્યાર્થી જેકબ લિન્ડેથલેને પણ વિરોધ પ્રદર્શન બાદ ભારત છોડવું પડ્યું હતું.