અમદાવાદ જિલ્લા પંચાયત કોંગ્રેસે ગુમાવી દીધી છે. કોંગ્રેસના છ બળવાખોરોના ખભે બેસીને ભાજપે ભગવો લહેરાવ્યો છે. પાટણ જિલ્લા પચાયતમાં કોંગ્રેસના સાત સભ્યોએ ભાજપને જીતાડ્યુ છે. ભાવનગર જીલ્લા પંચાયતમાં ૨૨ સભ્યો ધરાવતી કોંગ્રેસના બે સભ્યોએ બળવો કરી ભાજપમાં જોડાતા અને મતદાન સમયે એક સભ્ય ગેરહાજર રહેતા કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી. મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 16 સદસ્યોએ બળવો કરતા કોંગ્રેસે સત્તા ગુમાવી છે. જ્યારે મહિસાગરમાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. દાહોદમાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે.