કેન્દ્ર સરકારે કોરોના વાઇરસમાં લોકડાઉનની સ્થિતી વચ્ચે શરતોને આધીન કેટલીક દુકાનો ખોલવાની છૂટ આપ્યાં પછી ગુજરાત સરકારે પણ આ નિર્ણય કર્યો છે, સીએમઓ સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે 26 એપ્રિલથી રાજ્યના હોટસ્પોટ અને કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં નાની અને મોટી દુકાનો ખુલશે, જો કે મોલ અને તમાકુની દુકાનો હાલમાં બંધ જ રહેશે, સરકારે લોકોની મુશ્કેલીઓ દૂર કરવા આ મહત્વનો નિર્ણય કર્યો છે. દુકાનદારોએ 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે
આ દુકાનો નહીં ખુલે
- ઠંડા પીણાની દુકાનો શરૂ નહિ થાય
- હેર સલૂન નહીં શરૂ કરાય
- પાનના ગલ્લા કે દુકાન નહીં ખૂલે
- પગરખાંની દુકાનો નહીં ખૂલે
- નાસ્તા ફરસાણની દુકાન નહીં ખૂલે
- આઇસ્ક્રીમની દુકાનો નહીં ખૂલે
આ દુકાનો ખુલશે
- ઇલેક્ટ્રોનિક્સ દુકાનો ખુલશે
- સ્ટેશનરી દુકાનો ખુલશે
- મોબાઈલ રીચાર્જ અને રીપેરીંગની દુકાનો ખુલશે
- કરિયાણાની દુકાનો ખુલશે
- એસી રીપેરીંગની દુકાનો ખૂલશે
- પંચરની દુકાનો ખુલશે