Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તેજસ ટ્રેન અમદાવાદ આવી પહોંચી છે. તેજસ ટ્રેન એક સપ્તાહમાં 5 દિવસ દોડશે. 6.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે. તેજસ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, સિટી પર એલસીડી સ્ક્રીન, સીસીટીવી, દરેક કોચમાં ચા, ફોફી માટે વેંડિંગ મશીન, અને મનપસંદ ભોજન પણ મળશે. આ ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે આઈઆરસીટીસી સ્ટાફ રહેશે. જોકે આ ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેજસ એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ ચાલશે.

અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડી અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ઉપડી અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે માર્ગમાં આ ટ્રેન વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ