આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ના સેમીફાઈનલમાં ભારતને ન્યુઝીલેન્ડે હરાવ્યું છે. જાડેજા અને ધોનીની આકરી લડત પછી પણ ભારતના હાથમાંથી મેચ સરકી ગઈ હતી. મેચ પછી કોહલીએ જણાવ્યું કે આખરે શા માટે મહેન્દ્ર સિંહ ધોની ન્યુઝીલેન્ડ સામેના મુકાબલામાં સાતમાં નંબર પર બેટિંગ કરવા માટે આવ્યો હતો.
કોહલીને જ્યારે ધોનીના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેપ્ટનને કહ્યું કે તેમણે આ વિશે મને કશું જ કહ્યું નથી.