ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ભીલવણ ગામનાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવકને ધારપુર હોસ્પિટલમા આઇસોલેસન વોર્ડમાં ખસેડાયો છે. યુવક 15 માર્ચના રોજ મુંબઈથી પરત આવ્યો હતો. પાટણમાં કોરોનાનો પહેલો પોઝીટીવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ સાથે જ રાજ્યનો કુલ કોરોના દર્દીઓનો આંકડો 98એ પહોંચી ગયો છે.