ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે વધુ 4પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં 7દિવસમાં કુલ 39પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત(સુરત) થઈ ચૂક્યું છે. સાંજે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોનાનાકુલ 4 દર્દી થયા છે.
આજે સવારે સામે આવેલાત્રણ પોઝિટિવ કેસમાંથીએક અમદાવાદમાં જે દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને એક- એક વડોદરા અને સુરતમાં છે જે સ્થાનિક ટ્રાન્સમિશનના કારણે નોંધાયો છે.