ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 55.55 ટકા પરિણામ જાહેર થયું છે. પરિણામ અંગે વધુ જાણો.
રાજ્યની 76 શાળાઓનું પરિણામ 100 ટકાથી ઓછુ આવ્યું
ગુજરાતી માધ્યમનું 54.03 ટકા પરિણામ
અંગ્રેજી માધ્યમનું 77.37 ટકા પરિણામ
સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું
સૌથી ઓછુ પરિણામ મહિસાગરના લુણાવાડા કેન્દ્રનું
છોટાઉદેપુર જિલ્લાનું ઓછુ પરિણામ
સુરતના નાનપુરમાં બ્લાઈન્ડ કેન્દ્રનું 100 ટકા પરિણામ
અમદાવાદ શહેરનું 61.79 ટકા પરિણામ
અમદાવાદ ગ્રામ્યનું 61.14 ટકા પરિણામ
રાજકોટ જિલ્લાનું 60.84 ટકા પરિણામ
વડોદરા જિલ્લાનું 57.19 ટકા પરિણામ
સુરત જિલ્લાનું 67.42 ટકા પરિણામ
100 ટકા પરિણામ ધરાવતી 206 શાળા
451 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
8245 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ
30306 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ
63241 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ
74.78 ટકા વિદ્યાર્થીનીઓ પાસ
63.71 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ