સાઉથ કોરિયાની મોબાઈલ કંપની સેમસંગ દ્વારા હાલમાં જ ગેલેક્સી j2 પ્રો લોન્ચ કર્યો છે.આ કંપનીનો બજેટ ફોન છે. જેમાં મોબાઈલ ડેટા બ્લોક કરવાની ફીચર આપ્યું છે. આ ફીચરમાં સ્માર્ટફોન 3G, LTE,અને વાઈફાઈ જેવા ફીચર્સને બ્લોક થઇ શકે છે. કંપનીનો દાવો છે કે, આ ફોન સીનીયર સીટીઝન અને સ્ટુડન્ટસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. જે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરવા માંગતા.