PMOના ઉચ્ચ અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ, કોરોના સામે જંગ જીતવા માટે વડાપ્રધાન મોદી 17 થી 18 કલાક કામ કરી રહ્યા છે. મોટાભાગે સવારે ત્રણ વાગ્યા સુધી કે અથવા તો તેનાથી પણ વધુ સમય જાગીને PM મોદી મોનિટરિંગ કરે છે. બેઠકનો સિલસિલો મોડી રાત સુધી ચાલે છે. આ બેઠકોમાં વડાપ્રધાન ઉચ્ચસ્તરીય ગ્રૂપની તરફથી મહામારીને રોકવા માટે ઉઠાવામાં આવેલા પગલાંની સમીક્ષા કરે છે. સાત લોક કલ્યાણ માર્ગ સ્થિત કેમ્પ કાર્યાલયથી સતત વીડિયો કોન્ફરન્સિંગ કરીને અને મુખ્ય કેબિનેટ મંત્રીઓ સાથે વાતચીત કરવા સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ણાતોની 11 કોર ટીમની સાથે કામ કરી રહ્યા છે. આ ટીમો 24 કલાક મિશન મોડમાં કામ કરી રહી છે.