Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અગાઉના કાર્યક્રમ મુજબ 1 ઓગસ્ટે લેવાનારી નીટ(મેડિકલ એન્ટ્રેન્સ પરીક્ષા) હવે 12 સપ્ટેમ્બરે લેવામાં આવશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે. 
પ્રધાને ટ્વિટર પર જણાવ્યું છે હતું કે કોવિડ-19 પ્રોટોકોલની સાથે સમગ્ર દેશમાં 12 સપ્ટેમ્બરે નીટ-યુજી 2021 યોજવામાં આવશે. આવતીકાલે સાંજે પાંચ વાગ્યાથી આ એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવશે. એનટીએની વેબસાઇટ પરથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પરથી જ માસ્કનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત કોન્ટેક્ટલેસ રજિસ્ટ્રેશન, યોગ્ય સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા જેવી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ