કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)અને રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB)ની વચ્ચે આજે સાંજે રમાવનારી 30મી મેચ સ્થાગિત કરી દેવામાં આવી છે. અને આ સાથે હવે આઇપીએલ પર પણ સંકટના વાદળો છવાઇ ગયા છે. જે કોરોના વાયરસને થી ભારત સહિત સમગ્ર દુનિયા લડી રહી છે. તે આઇપીએલના કડક બાયોબબલની અંદર પણ ધૂસી ગયો છે. કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે.