બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા કોલકત્તા અને બેંગ્લોર વચ્ચે રમાયેલા આઈપીએલના મુકાબલામાં બેંગ્લોરની હાર થઈ છે. પહેલા બેટિંગ કરતા કોલકત્તાએ 200 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગ્સમાં રન બનાવવા ઉતરેલી કોહલી એન્ડ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 179 રન જ બનાવી શકી. કોલકત્તાએ બેંગ્લોરને હરાવીને તેની ત્રીજી જીત મેળવી છે.