કઠવાડા જીઆઈડીસીમાંથી ઝડપાયેલા ડ્રગ્સ માલમે પોલીસે કિશોર રાઠોડની ધરપકડ કરી છે. કિશોર ભાવસિંહ રાઠોડનો પુત્ર છે. ભાવસિંહ રાઠોડ ગુજરાતના વિવિધ પક્ષોમાં રહી ચૂક્યો છે. કિશોર છેલ્લા 10 મહિનાથી ફરાર હતો. પોલીસે રાજસ્થાન મધ્યપ્રદેશ સરહદેથી તેની ધરપકડ કરી હતી.