યુપીના મુઝફ્ફરનગરમાં કૃષિ કાયદા વિરૂદ્ધ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરી છે. પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે ખેડૂતોના હુંકાર સામે કોઈ પણ સત્તાનો ઘમંડ કામ કરતો નથી.
પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, "ખેડૂતો આ દેશનો અવાજ છે. ખેડૂતો દેશનું ગૌરવ છે. ખેડૂતોના અવાજ સામે કોઈ સત્તાનો ઘમંડ ચાલતો નથી. ખેતીને બચાવવા અને પોતાની મહેનતનો હક માગવાની લડતમાં સમગ્ર દેશ ખેડૂતોની સાથે છે.