કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાવિરુદ્ધ ગાઝીપુર બોર્ડર પર કિસાનો ભરી ભેગા થઈ રહ્યા છે. એક વખત સમાપ્ત થવા પર પહોંચેલ આંદોલન ફરી ઊભુ થઈ ગયું છે. ધરણા સ્થળ પર કિસાનોની સાથે રાજકીય પાર્ટીઓના નેતા પણ શુક્રવારથી પહોંચવાના શરૂ થઈ ગયા છે. ધરણામાં કિસાનોનું પરત આવવુ અને રાજકીય પાર્ટીના નેતાઓના પહોંચવા પર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ પોતાનો મત વ્યક્ત કર્યો છે. પત્રકાર પરિષદમાં ભાવુક થયા બાદ આંદોલનને મજબૂત થવાને લઈને ટિકૈતે કહ્યુ કે, આંસુની અસર તમે જોઈ લીધી. તેમણે કહ્યું કે, આ આંદોલન વધુ મજબૂત થશે.