કૃષિ કાનૂનોને લઈને ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. ખેડૂતો પોતાની માંગણીને લઈને સતત પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ કૃષિ કાનૂનો પર ચર્ચા કરી હતી.
કૃષિ મંત્રી સાથે મુલાકાત પછી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે મારું માનવું છે કે આગામી 2-3 દિવસમાં સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ શકે છે. ખેડૂતોના વિરોધનું સમાધાન ચર્ચાના માધ્યમથી નીકળવું જોઈએ. ન્યૂઝ એજન્સી ANIના મતે મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આ મુદ્દાને જલ્દી હલ કરવો જોઈએ.