દિલ્હી બોર્ડર પર કૃષિ કાનૂનોને લઈને ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડ઼ૂતોના નામે પત્ર લખ્યો છે. આ પત્રમાં કૃષિ મંત્રીએ કૃષિ સુધાર કાયદાના ફાયદા ગણાવ્યા છે. આ સાથે તેમણે આંદોલન કરી રહેલા ખેડૂતોમાંથી કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવાની વાત પણ કહી છે. કૃષિ મંત્રીએ પોતાના પત્રમાં લખ્યું કે તે પોતે પણ ખેડૂત છે અને ખેતીના પડકારને સમજે છે. મોદી સરકાર છેલ્લા છ વર્ષોથી ખેડ઼ૂતોને સશક્ત કરવાનો પ્રતત્ન કરી રહી છે. ન્યૂયતમ સમર્થન મૂલ્યને લઈને તેમણે કહ્યું કે એમએસપી યથાવત્ છે અને આગળ પણ ખેડૂતોને એમએસપી મળતી રહેશે.