અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના પ્રવાસે આવી રહ્યાં છે. મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને લઇને ધનરાજ નથવાણીએ કહ્યું કે, ગુજરાતી અને હિન્દી કલાકારોને આમંત્રણ અપાયું છે. બોલિવૂડ સિંગર કૈલાશ ખેરને પણ આમંત્રણ અપાયું છે.
કિર્તીદાન ગઢવીએ લાડકી ગીત ગાવાની ઇચ્છા દર્શાવી
અહીં યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં લોકકલાકાર કિર્તિદાન ગઢવી સહિત ગાયક કલાકાર પાર્થિવ ગોહેલ અને હાસ્ય કલાકાર સાંઇરામ દવે પણ પર્ફોમન્સ આપવાના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કિર્તીદાન ગઢવીએ ટ્રમ્પ સમક્ષ લાડકી ગીત ગાવાની ઇચ્છા દર્શાવી છે.