ભાવનગરના મેયર પદે કિર્તીબાળા દાણીધારીયાની વરણી કરવામાં આવી જ્યારે કે ડેપ્યુટી મેયર પદે કૃણાલ શાહની પસંદગી થઈ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ધીરૂભાઈ ધામેલિયા અને પક્ષના નેતા પદે બુધાભાઈ ગોહીલની વરણી કરવામાં આવી છે તો દંડક તરીકે પંકજસિંહ ગોહીલની પસંદગી કરવામાં આવી હતી. પક્ષનાં હોદ્દેદારો અને નેતાઓ દ્વારા તમામને શુભેચ્છા પાઠવીને વધાવી લેવામાં આવ્યા હતા.