સુરતમાં 500 કરોડની 15 માળની હોસ્પિટલ બની. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ કરશે. આ ઉમદા કામ પાછળના પરિશ્રમની કહાની જાણવા જેવી છે. પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ હેઠળ બનેલી આ મલ્ટી સ્પેશિયાલિટિ હોસ્પિટલ બનાવવા 50 લાખનું દાન આપે તેવા 200 ટ્રસ્ટીઓ બનાવવાનું નક્કી કર્યું. ધીરે-ધીરે દાતાઓ જોડાયા. સરકારે પણ 17000 સ્કવેર ફીટ જગ્યા આપી અને કતાર ગામમાં હેલીપેડની સુવિધાવાળી અદ્યતન હોસ્પિટલ.