હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં બટસેરીના પહાડો પરથી પથ્થરતૂટી નીચે પડ્યા હતા. મોટા-મોટા પથ્થર પડવાથી તેની ચપેટમા્ં કેટલાક વાહનો આવી ગયા હતા. આ દુર્ઘટનામાં, પ્રવાસીઓથી ભરેલી ગાડી પર મોટો પથ્થર આવી પડ્યો હતો, જેમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસી સાંગલા રિફર કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કિન્નૌર જિલ્લાના બત્સેરીના ગુન્સા નજીક પથ્થરો પડી જવાને કારણે ચિટકુલથી સાંગલા તરફ આવતા પ્રવાસીઓનું વાહન ભૂસ્ખલનની ચપેટમાં આવ્યું હતું.