ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વિશે સતત લગાવવામાં આવી રહેલી અટકળો વચ્ચે દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે, કિમ જીવિત અને ઠિક છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનના એક ટોપ સિક્યોરિટી એડવાઈઝરે આ વાત કહી છે.
એડવાઈઝરે કહ્યું કે, કિમ 13 એપ્રિલે દેશના પૂર્વ ભાગમાં સ્થિત એક રિઝોર્ટ હાઉસ વોનસનમાં રહી રહ્યાં છે. તેમને કહ્યું, “હજું સુધી કોઈ જ સંદિગ્ધ મૂવમેન્ટ વિશે જાણકારીની મળી નથી.”
હોંગકોંગ સેટેલાઈટ ટીવી ચેનલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિમ જોંગ ઉનનું મોત થઈ ગયું છે. કિમ 11 એપ્રિલ બાદથી જોવા મળ્યા નથી. તે દિવસે સત્તારૂઢ વર્કર્સ પાર્ટી કમિટીની બેઠક હતી. ત્યાંજ દક્ષિણ કોરિના એક સમાચાર પત્રએ દાવો કર્યો હતો કે, કિમની હાર્ટ સર્જરી કરવામાં આવી છે.