બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા હજી પણ ચાલી રહી છે.હાઈકોર્ટના આદેશના પગલે હ્યુમન રાઈટ કમિશનની ટીમોએ હિંસાગ્રસ્ત વિસ્તારોની લીધેલી મુલાકાત બાદ પણ બંગાળની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી.
ખાસ કરીને આ હિંસામાં ભાજપના કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આજે બંગાળના ઉત્તર દિનાજપુર વિસ્તારમાં ભાજપના 52 વર્ષીય કાર્યકર દેવેશ બર્મનનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.