અમદાવાદની ખુશાલી પુરોહિત નામની સાઈકલિસ્ટે અત્યંત કઠીન ગણાતી 200,300,400,600 કિલોમીટરની સવારી નિયત સમય કરતા ઓછા સમયમાં પૂર્ણ કરીને પ્રથમ મહિલા ‘રેન્ડેન્યોર’ સાઈકલિસ્ટ બની ને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. તેમણે આકરી ગરમી, ટ્રાફિક, ઘુંટણની પીડા, ઉંધ વગેરેની ચિંતા કર્યા વગર માત્ર 22 દિવસમાં જ આકઠીન સ્પર્ધા પૂર્ણ કરી છે. ખુશાલી પુરોહિતએ આ અંગે ખુશાલી વ્યક્ત કરતા જણાવ્યું કે અમદાવાદ શહેરમાં કોઈપણ મહિલાએ હજુ સુધી આ કથિન ગણાતી સ્પર્ધા બીઆરએમએસ પૂર્ણ કરી નથી. હું મારી જાતને સખ્ખત મહેનત કરીને હંમેશા ચકાસવા માંગુ છું અને આ સ્પર્ધામા પણ મારી જાતને ચકાસીને સફળ થઈ છું. તેની સાથે એસ.આર. ઈન્દ્ર બ્રારે પણ સતત સાથે રહ્યા હતા ને તેને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.