ખેડૂતોના ‘દિલ્હી ચલો’ આંદોલનના કારણે અવર-જવર કરી રહેલા પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઈ છે, જોકે હવે દિલ્હી પોલીસે (Delhi Police) તેમની મુશ્કેલી નિવારવા સિંધુ અને ટીકરી બોર્ડર (Singhu And Tikari border) પરના એક બાજુના માર્ગ પરથી બેરિકેડ હટાવવાનો નિર્ણય કર્યો છે.