ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તમામ લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો હોવાનું સામે આવી રહ્યું છે. તેમની સામે મંજૂરી વિના ટોળાં એકઠાં કરવા અને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો ગુનો નોંધાયો છે.
આ તોફાની તત્ત્વો સામે ગુનો નોંધાયો
- સંજયપટેલ, પૂર્વ ધારાસભ્ય, ભાજપ
- પિનાકિન બ્રહ્મભટ્ટ, ભાજપ પ્રમુખ
- યોગેશ શાહ, ભાજપ કાર્યકર
- નાનકાભાઈ પટેલ, રામસેના,
- જયવીર જોષી, રામસેના
- નંદકિશોર બ્રહ્યભટ્ટ, વીએચપી
- કેતન પટેલ, હિન્દુ જાગરણ મંચ
- નીરવ જૈન, હિન્દુ જાગરણ મંચ
- કલ્પેશ પંડિત,ભાજપ ઉપપ્રમુખ
- અશોક ખલાસી - કાઉન્સિલર,
- રાજુભાઈ રાણા - કાઉન્સિલર,
- બલરામ પંડિત - ભાજપ કાર્યકર
- પાર્થિવ પટેલ – ભાજપ કાર્યકર
- મંગો શાહ – પૂર્વ કાઉન્સિલર