ગુજરાત એટીએસ અને એસઓજીએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાં આવેલી એક કંપની જેનું નામ ગ્રીનલાઈક કંપનીમાં રેડ પાડી હતી. જેમાં અનેક પ્રકારની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રમાં ડ્રગ્સનો સામાન મળી આવ્યો હતો. મુખ્ય વાત એ છે કે, ગ્રીનલાઈફ કંપની એ દવા બનાવતી કંપની છે. પરંતુ ડ્રસનો સામાન મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અહીં રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ સાથે 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.