ભારત સરકારે બે ઉગ્રવાદી સંગઠનો પર કાર્યવાહી કરી છે. પંજાબમાં આતંકવાદને ફરીથી જાગૃત કરવાના આરોપમાં ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ સંગઠનો ભારતની પ્રાદેશિક અખંડિતતા, એકતા, રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને પડકારી રહ્યા છે. પંજાબમાં ટાર્ગેટ કિલિંગ સહિત આતંકવાદના વિવિધ કૃત્યોને પ્રોત્સાહન આપવામાં પણ સંગઠનોની ભૂમિકા છે.