ભારતીયો પર કાયરતાપૂર્ણ હુમલા કરવાના પ્રયાસો પાકિસ્તાન કરી રહ્યું છે. હવે વિદેશમાં પણ ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં વસતા ભારતીયો પર શનિવારે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો.
માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ કરાવ્યો છે. આ હુમલા દરમિયાન ભારતીય મૂળના લોકો સાથે તેમણે મારપીટ કરી હતી. જણાવી દઈએ કે, હુમલાખોરોએ શિખ પાઘડી પહેરેલી હતી અને તેઓ નારા-એ-તકબીર અને અલ્લાહ-ઉ-અકબરના નારા લગાવી રહ્યા હતા.