ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિહ જે છેલ્લા ણા દિવસોથી ફરાર હતો. તેને આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ અનુસાર ભાગેડુ અમૃતપાલ સિહને મોગા પોલીસે ધરપકડ કરી છે. અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ઉલ્લેખનીય વાત એ છે કે, અમૃતપાલ સિહ 18 માર્ચથી ફરાર હતો. છેલ્લા ઘણઆ દિવસોથી અમૃતપાલ સિહ પોલીસના હાથમાં નહોતો આવી રહ્યો. પરંતુ