Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિક્રમ સંવત ૨૦૭૯માં કુલ પાંચ ગ્રહણ થશે. આ પૈકીનું પ્રથમ ગ્રહણ ૮ નવેમ્બર-મંગળવારના છે. કારતક સુદ પૂનમના થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને તેની અવધિ ૩ કલાક ૪૦ મિનિટની રહેશે.
ગ્રહણ સ્પર્શ બપોરે ૨ કલાક ૩૯ મિનિટ ૧૨ સેકન્ડના છે, ગ્રહણ મધ્ય બપોરે ૪ કલાક ૨૯ મિનિટ ૧૧ સેકન્ડના છે જ્યારે ગ્રહણ મોક્ષ સાંજે ૬ કલાક ૧૯ મિનિટ ૩ સેકન્ડના રહેશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ