-
રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મ જયંતી વર્ષની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે નવી દિલ્હીમાં કોનોટ પ્લેસ ખાતે આવેલાં સરકાર સંચાલિત ખાદી ગ્રામોદ્યોગના ખાદી ભંડારમાં એક જ દિવસમાં અધધ..1.25 કરોડનું જંગી વેચાણ થયું છે. લઘુ ઉદ્યોગ મંત્રાલયના મંત્રી ગીરીરાજસિંગે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ખાદી પહેરવા કરેલી અપીલના પગલે લોકોમાં ખાદી પ્રત્યેનું આકર્ષણ વધ્યું હોવાથી એક જ દિવસમાં આટલું વેચાણ શક્ય બન્યું છે.