હરણી બોટ દુર્ઘટના કેસમાં કોટિયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો છે. હાલોલ વડોદરા રોડ પરથી વડોદરા પોલીસની SIT એ ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે પરેશ શાહ ઝડપાઇ ગયો હતો. ગઈકાલે ઝડપાયેલ ગોપાલ શાહનો સંબંધી થાય છે પરેશ શાહ.