વડોદરા મનપાના નવા મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી, સ્ટેડન્ડિંગ ચેરમેન તરીકે હિતેન્દ્ર પટેલની પસંદગી તો શહેરના દંડક તરીકે ચિરાગ બારોટ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે મેળવેલા વિજય બાદ રાજ્યનાં 4 મહાનગરમાં મેયર પદે કોણ બિરાજમાન થશે તેમા પર સૌ કોઈની નજર હતી અને તે પૈકી વડોદરામાં પણ મેયર, ડેપ્યુટી મેયર અને દંડક સહિતની જગ્યા પર હવે નિમણૂંક આજે પુરી કરી દેવામાં આવી છે.