Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેટરિના કૈફ અત્યાર સુધી મીડિયાથી ખુશખુશાલ હતી તેમજ મિત્રભાવે વર્તન કરતી હતી. પરંતુ હાલ જાણવા મળેલ પ્રમાણે કેટરિના ફોટોગ્રાફરને તસવીર પાડવાની ના પાડી હોવા છતાં તસવીરકારે જબરદસ્તી કરતાં કેટ નારાજ થઇ ગઇ છે. અભિનેત્રી આ જોઇને આઘાત પામી ગઇ હતી. તેણે તરત જ થોડા ફોન કરીને તેની ઇવેન્ટ અને પાર્ટીઝની ટીમ તેમજ ફોટોગ્રાફરોને પોતાના ફોટા ન પાડવાની સૂચના આપી દીધી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ