ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઇ પટેલ 92 વર્ષની વયે આજે નિધન થયું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઇ પટેલનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. શ્વાસલેવામાં તકલીફ થવાના કારણે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આજે તેમને સંપુર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. જો કે તેમના શિષ્ય પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જો કે તેઓ ગુજરાત પ્રવાસે આવતા હોવાનાં કારણે તેઓ ગાંધીનગર પણ જશે. વડાપ્રધાન મોદી સવારે 10.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ ગાંધીનગર જશે. જ્યાં કેશુભાઇના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવશે. PM મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા હોવાથી અમદાવાદમાં સધન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે.