-
ભારતમાં સિરિયાના આતંકી સંગઠન આઇએસઆઇએસની કોઇ અસર નથી એવા દાવાથી વિપરીત કેરળમાંથી બે સગી બહેનો પોતાના પરિવાર સાથે આતંકી સંગઠનમાં જોડાવવા સિરિયા પહોંચી ગઇ છે. એટલું જ નહીં કેરળના કેન્નૂર જિલ્લામાંથી ઓછામાં ઓછા 10 લોકો સિરિયાના આતંકી સંગઠનમાં જોડાયા છે. 67 વર્ષિય મુહમ્મદ કુન્હીએ પોલીસને જાણ કરી છે કે તેની બીજી પરણિત દિકરી નફસીલા પોતાના પતિ અને બાળકો સાથે ગુમ છે અને સિરિયા હોઇ શકે. કેમ કે તેની અન્ય એક દિકરી અગાઉ સિરિયામાં આતંકી સંગઠનની સાથે જ છે અને તેણે આ નફસીલાને ભરમાવી હશે. પોલીસ તપાસ કરી રહી છે.