Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળની કેટલીક સરકારી કોલેજોમાં ભારત વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો લગાવ્યા હોવાની ઘટના સામે આવતા પોલીસ સક્રિય બની છે. આ પોસ્ટર્સમાં લખ્યુ છે કે ‘ભારત અમારો દેશ નથી. આ દુષ્ટ લોકો અમારા ભાઇ-બહેન નથી. આ પ્રકારના દેશને અમે પ્રેમ નથી કરતા અને વર્તમાન પરિસ્થિતિ માટે અમને કોઇ ગર્વ નથી. અમને આ પ્રકારના માહોલ અને આવા આતંકી સાથે રહેવામાં શરમ આવે છે.’ આ પોસ્ટર્સ નીચે સ્ટૂડેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું નામ લખવામાં આવ્યું હતું. જોકે ફેડરેશને આ પોસ્ટર લગાવ્યા હોવાનો ઇનકાર કર્યો હતો. કેરળ પોલીસે એક્ટ 153 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાને દિલ્હીની હિંસા સાથે જોડવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ