Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળના પૂરગ્રસ્તોની વ્હારે આવવાને બદલે મદદ કરવા માટેની અપીલ પર અણછાજતી ટિપ્પણી કરવા બદલ મૂળ કેરળના જ રાહુલ ચેરુ પલયાટ્ટુને નોકરી ગુમાવવી પડી છે. રાહુલ ઓમાનની લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલમાં કામ કરતો હતો. જેના માલિક પણ મૂળ કેરળના છે. કેરળના પૂર અસરગ્રસ્તોની મદદ માટેની અપીલની હાંસી ઉડાવવા બદલે કંપનીએ તેને નોકરીમાંથી કાઢ્યો છે. રાહુલે સોશ્યલ મીડિયામાં માફી માંગતો વીડિયો મુક્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ